$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $\frac{AB}{5} = \frac{AC}{3}$ અને $BD = 4.5$ હોય,તો $BC$ શોધો.

  • A
    $4.5$
  • B
    $3.6$
  • C
    $7.2$
  • D
    $6.2$

Explore More

Similar Questions

આકૃતિમાં,$DE \parallel AC$ અને $DF \parallel AE$ છે. સાબિત કરો કે $\frac{BF}{FE} = \frac{BE}{EC}$.

$\Delta ABC$ માં,મધ્યગાઓ $\overline{AD}$ અને $\overline{BE}$ બિંદુ $G$ માં છેદે છે. $G$ માંથી પસાર થતી અને $\overline{DE}$ ને સમાંતર રેખા $\overline{AC}$ ને $K$ માં છેદે છે. જો $EK = 1.8$ હોય,તો $AC = \ldots$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 12$ અને $CM = 3$ હોય,તો $BM = \dots$

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XY = 5.6$,$XP = 1.4$ અને $XZ = 7.2$ હોય,તો $XQ$ શોધો.

$15 \, m$ લાંબો વાંસ દીવાલ પર $12 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટેકવેલો છે. તો,વાંસનો નીચેનો છેડો દીવાલના પાયાથી $\ldots \ldots \, m$ દૂર હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo