$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $\frac{AM}{MB} = \frac{2}{3}$ અને $AC = 25$ હોય,તો $NC$ શોધો.

  • A
    $11$
  • B
    $6$
  • C
    $15$
  • D
    $3$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AD = 7$ અને $AB^2 + AC^2 = 148$ હોય,તો $BC$ શોધો.

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AB = 10.8$,$MB = 4.5$ અને $AC = 4.8$ હોય,તો $AN$ શોધો.

આકૃતિમાં,$A, B$ અને $C$ એ અનુક્રમે $OP, OQ$ અને $OR$ પરના બિંદુઓ છે,જેથી $AB \parallel PQ$ અને $AC \parallel PR$ થાય. સાબિત કરો કે $BC \parallel QR$.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$BM$ એ ............. નો ગુણોત્તર મધ્યક છે.

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ છે. જો $a = 20$ અને $b = 12$ હોય,તો $c = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo