$\Delta ABC$ માં,$A-D-B$,$A-E-C$ અને $\overline{DE} \parallel \overline{BC}$ છે. જો $AD = 8$,$AB = 12$ અને $AE = 12$ હોય,તો $EC$ શોધો.

  • A
    $6$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

લંબચોરસ $ABCD$ માં,$AB = 2.4$ અને $BC = 3.2$ છે. તો,$AC = \ldots$

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XP:PY = 3:5$ અને $XZ = 5.6$ હોય,તો $QZ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 2x$,$BM = 3x + 5$ અને $CM = 8x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AC - BC = 4$ અને $BC - AB = 4$ હોય,તો $\Delta ABC$ ની તમામ બાજુઓના માપ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM : AB = 2 : 3$ અને $AC = 15$ હોય,તો $NC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo