$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AM = 7$ અને $CM = 9$ હોય,તો $BC = \ldots$.

  • A
    $12$
  • B
    $21$
  • C
    $3\sqrt{7}$
  • D
    $12\sqrt{1}$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QD}$ એ વેધ છે. તો,$\angle PQD \cong \ldots \ldots \ldots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{AD}$ મધ્યગા છે. સાબિત કરો કે $AC^{2} = 4AD^{2} - 3AB^{2}$.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 5.2$,$AC = 10.4$ અને $BD = 3.8$ હોય,તો $BC$ શોધો.

$\Delta XYZ$ માં,$m\angle Y = 90^{\circ}$ છે. જો $XY = YZ$ અને $XZ = 10$ હોય,તો $XY = \ldots$

બહિર્મુખ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણો કાટખૂણે છેદે છે. સાબિત કરો કે $PQ^{2} + RS^{2} = PS^{2} + QR^{2}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo