વર્તુળ $\odot(O, r)$ માં,$\overline{OA}$ અને $\overline{OB}$ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશની પરિમિતિ $20\,cm$ હોય,તો $r = \ldots\,cm$.

  • A
    $7$
  • B
    $3.5$
  • C
    $2.8$
  • D
    $5.6$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,$OACB$ એ $O$ કેન્દ્ર અને $3.5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો ચતુર્થાંશ છે. જો $OD = 2 \, cm$ હોય,તો નીચેનાના ક્ષેત્રફળ શોધો:
$(i)$ ચતુર્થાંશ $OACB$,
$(ii)$ છાયાંકિત પ્રદેશ. $\left[ \pi = \frac{22}{7} \text{ લો} \right]$

$O$ કેન્દ્રિત વર્તુળમાં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. આ ત્રિજ્યાઓ દ્વારા બનતા વૃત્તાંશની પરિમિતિ $75 \, cm$ છે. તો તેના અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

એક વર્તુળનું ક્ષેત્રફળ $346.5 \, cm^2$ છે. તેની ત્રિજ્યા શોધો (સેમીમાં).

$6 \, cm$ બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ( $cm^2$ માં) શોધો. ($\pi$ માં)

આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો,જ્યાં $ABCD$ એ $14 \, cm$ બાજુવાળો ચોરસ છે. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo