$6 \, cm$ બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ( $cm^2$ માં) શોધો. ($\pi$ માં)

  • A
    $9$
  • B
    $12$
  • C
    $18$
  • D
    $36$

Explore More

Similar Questions

$6.3 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ અને આ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56 \, m$ છે. તેની અંદરની બાજુએ તેની સીમા પર $7 \, m$ પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

$21 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશની પરિમિતિ $64 \ cm$ છે. તો,તે વૃત્તાંશના ચાપની લંબાઈ $\ldots \ cm$ થાય.

જે વર્તુળનું ક્ષેત્રફળ $24 \, cm$ અને $7 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય,તે વર્તુળનો વ્યાસ ($cm$ માં) શોધો:

એક વર્તુળાકાર રમતના મેદાનનું ક્ષેત્રફળ $22176 \, m^{2}$ છે. આ મેદાનની ફરતે વાડ કરવાનો ખર્ચ $Rs. \, 50$ પ્રતિ $metre$ ના દરે શોધો. ( $Rs.$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo