કોઈપણ પરિપથ સાથે ન જોડાયેલ $PN-$ જંકશન ડાયોડમાં:

  • A
    સ્થિતિમાન દરેક જગ્યાએ સમાન હોય છે.
  • B
    $P-$ પ્રકારની બાજુ $N-$ પ્રકારની બાજુ કરતા ઉચ્ચ સ્થિતિમાન પર હોય છે.
  • C
    જંકશન પર $N-$ પ્રકારની બાજુથી $P-$ પ્રકારની બાજુ તરફ દિશામાન વિદ્યુતક્ષેત્ર હોય છે.
  • D
    જંકશન પર $P-$ પ્રકારની બાજુથી $N-$ પ્રકારની બાજુ તરફ દિશામાન વિદ્યુતક્ષેત્ર હોય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયોડને $220 \, V \, (rms) \, ac$ સાથે કેપેસિટરના શ્રેણી જોડાણમાં જોડવામાં આવ્યો છે. કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલો હશે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
$A$. જ્યારે $p-n$ જંકશન ડાયોડ પરનો ફોરવર્ડ બાયસ વોલ્ટેજ અમુક થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધે છે, ત્યારે ડાયોડ પ્રવાહમાં નોંધપાત્ર વધારો થાય છે.
$B$. આ પ્રવાહને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$PN$ જંકશનને વાહક બનાવવા માટે,

આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમીટરનું અવલોકન ....... $mA$ છે.

આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5\, V$ હોય,તો પ્રવાહ.........$mA$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo