એક વર્તુળમાં,લઘુચાપની લંબાઈ $110 \,cm$ છે અને તે કેન્દ્ર આગળ $150^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો,વર્તુળની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots \,cm$ છે.

  • A
    $55$
  • B
    $42$
  • C
    $22$
  • D
    $44$

Explore More

Similar Questions

જો વર્તુળની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થશે.

એક વર્તુળની ત્રિજ્યા $3.5\,cm$ છે. તે વર્તુળની બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^2$ છે.

તીરંદાજીના લક્ષ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સમકેન્દ્રી વર્તુળો દ્વારા બનેલા ત્રણ પ્રદેશો છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1: 2: 3$ હોય,તો ત્રણ પ્રદેશોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

વર્તુળના લઘુચાપ $\widehat{AB}$ ની લંબાઈ તેના પરિઘના $\frac{1}{4}$ ભાગની છે,તો લઘુચાપ $\widehat{AB}$ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots$ થશે. ($^{\circ}$ માં)

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તે ચાપને અનુરૂપ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo