એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે, અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે, તો $A$ હારે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{4}{7}$
  • D
    $\frac{3}{7}$

Explore More

Similar Questions

$C$ કેપેસીટન્સ ધરાવતા બે સમાન વિદ્યુતભારીત ગોળાકાર ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. પરિણામી કેપેસીટન્સ:

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. મત્સ્ય$(i)$. ત્રિખંડીય હૃદય
$B$. ઉભયજીવી$(ii)$. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન
$C$. વિહગ$(iii)$. ચતુષ્ખંડીય હૃદય
$(iv)$. એકમાર્ગીય વહન
$(v)$. દ્વિખંડીય હૃદય
$(vi)$. દ્વિમાર્ગીય વહન

ફૂલકોબીનો કયો ભાગ શાકભાજી તરીકે વપરાય છે?

$m$ દળનો એક નાનો દડો પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. દડો એક સાંકડી ખાંચમાં પ્રવેશે છે અને ક્ષણભર માટે સ્થિર થાય તે પહેલાં પૃથ્વીની અંદર $R/2$ ની મહત્તમ ઊંડાઈ સુધી પહોંચે છે. ખાંચમાં $K$ સ્પ્રિંગ અચળાંક અને $R$ કુદરતી લંબાઈ ધરાવતી આદર્શ સ્પ્રિંગ છે. $K$ નું મૂલ્ય શોધો. ($R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $M$ એ પૃથ્વીનું દળ છે).

એક રેડિયોએક્ટિવ નમૂનો $S_1$ જેની એક્ટિવિટી $5\,\mu Ci$ છે,તેમાં બીજા નમૂના $S_2$ (જેની એક્ટિવિટી $10\,\mu Ci$ છે) કરતા બમણા ન્યુક્લિયસ છે. $S_1$ અને $S_2$ ના અર્ધ-આયુષ્ય કેટલા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo