અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પછી:

  • A
    બીજા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે.
  • B
    પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય તેમ લાગે છે.
  • C
    $2F$ માંથી પસાર થાય છે, જે લેન્સની વક્રતા ત્રિજ્યા છે.
  • D
    મુખ્ય અક્ષને સમાંતર બહાર નીકળે છે.

Explore More

Similar Questions

એક પ્લેનો-કોન્કેવ (સમતલ-અંતર્ગોળ) લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $5/3$ છે અને વક્રતા ત્રિજ્યા $0.3 \,m$ છે. હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,m$ માં)?

$12\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની સામે $4\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન જણાવો.

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે ($f$ માં)?

એક પદાર્થ હવામાં બહિર્ગોળ લેન્સ તરીકે અને પાણીમાં અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે,તો તેનો વક્રીભવનાંક કેટલો હશે?

જો સમાન લેન્સ માટે લાલ અને જાંબલી પ્રકાશના કિરણોની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_R$ અને $f_v$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo