ચક્રીય પ્રક્રિયામાં,તંત્ર દ્વારા થયેલ કાર્ય કેટલું હોય છે?

  • A
    શૂન્ય
  • B
    તંત્રને આપેલી ઉષ્મા જેટલું
  • C
    તંત્રને આપેલી ઉષ્મા કરતાં વધારે
  • D
    તંત્રને આપેલી ઉષ્માથી સ્વતંત્ર

Explore More

Similar Questions

$5 \times 10^3 \, N/m$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને શરૂઆતમાં તેની અખિંચિત સ્થિતિમાંથી $5 \, cm$ ખેંચવામાં આવે છે. ત્યારબાદ તેને વધુ $5 \, cm$ ખેંચવા માટે જરૂરી કાર્ય .............. $N-m$ છે.

એક પાત્રમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ દળના $2:3$ ગુણોત્તરમાં છે. જો વાયુઓના મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ હોય, તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓના અણુ દીઠ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? $($હાઇડ્રોજનનું આણ્વીય દળ $=2$ અને નાઇટ્રોજનનું આણ્વીય દળ $=28)$

માનવમાં અલ્ઝાઈમર રોગ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

$P$ દબાણે આદર્શ વાયુનો સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો થાય?

પ્રકાશના કિરણની આવૃત્તિ $6 \times 10^{14} \ Hz$ છે. જ્યારે તે $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે તેની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo