એક ગેલ્વેનોમીટરમાં પરિપથના કુલ પ્રવાહના $5 \%$ જેટલો પ્રવાહ વહે છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો ગેલ્વેનોમીટર સાથે જોડેલ શંટ અવરોધ $S$ કેટલો હશે?

  • A
    $19 G$
  • B
    $\frac{G}{19}$
  • C
    $20 G$
  • D
    $\frac{G}{20}$

Explore More

Similar Questions

ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઈસોથર્મ (Freundlich adsorption isotherm) માટે નીચેનામાંથી કયું સીધી રેખા આપે છે?

આપેલ પ્રક્રિયા માટે જે તાપમાન $K$ માં $\Delta G = 0$ થાય,જ્યાં $\Delta H = -20.5 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = -50.0 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તે તાપમાન કેટલું હશે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$1.00 \, m$ $HF$ ના જલીય દ્રાવણનું ઠારણબિંદુ $-1.91^o C$ છે. પાણીનો ઠારણબિંદુ અચળાંક $K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$ છે. આ સાંદ્રતાએ $HF$ ના વિયોજનની ટકાવારી ......... $\%$ છે.

હાઇડ્રાઇડ આયન $H^{-}$ એ હાઇડ્રોક્સાઇડ આયન $OH^{-}$ કરતા પ્રબળ બેઇઝ છે. જો સોડિયમ હાઇડ્રાઇડ $(NaH)$ ને પાણીમાં ઓગાળવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo