એક સંકરણ (monohybrid cross) માં,જો તમને $3:1$ ગુણોત્તર મળે,તો તે શું દર્શાવે છે?

  • A
    કોઈપણ મિશ્રણ (blending) જોવા મળતું નથી
  • B
    બંને લક્ષણો અભિવ્યક્ત થયા હતા
  • C
    $F_2$ પેઢીના $1/4$ છોડ નીચા હતા,જ્યારે $F_2$ પેઢીના $3/4$ છોડ ઊંચા હતા
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જો એક સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતા છોડનું સંકરણ એક સમયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે,તો સંતતિ કેવી હશે?

મેન્ડલના પ્રયોગની $F_{2}$-પેઢીમાં વામન (dwarf) અને ઊંચા છોડનું પ્રમાણ શું છે?

જો વટાણાના છોડને $Rr$ દ્વારા દર્શાવવામાં આવે,તો કયા પ્રકારની માહિતી મળે છે?

એક સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃઓનો જનીન પ્રકાર ..... હોય.

જ્યારે વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી વામન છોડ સાથે કરવામાં આવે,ત્યારે આગળની પેઢીમાં વામન સંતતિનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo