$500$ સ્ક્રૂના પેકેટમાં,$80$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ સ્ક્રૂ ખામી રહિત હોય તેની સંભાવના શોધો. ($/25$ માં)

  • A
    $22$
  • B
    $21$
  • C
    $23$
  • D
    $11$

Explore More

Similar Questions

એક થેલીમાં $10$ લાલ,$5$ વાદળી અને $7$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ દડો નીચે મુજબ હોવાની સંભાવના શોધો:
$(i)$ લાલ દડો
$(ii)$ લીલો દડો
$(iii)$ વાદળી દડો ન હોય

હરપ્રીત બે અલગ-અલગ સિક્કા એકસાથે ઉછાળે છે (ધારો કે,એક $Rs. 1$ નો અને બીજો $Rs. 2$ નો છે). તેને ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી છે?

એક ફૂલદાનીમાં $5$ લાલ,$3$ સફેદ અને $2$ પીળા ગુલાબ છે. ફૂલદાનીમાંથી એક ગુલાબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ ગુલાબ પીળું હોય તેની સંભાવના .......... છે.

લીપ વર્ષના એપ્રિલ મહિનામાં $5$ શુક્રવાર હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

ત્રણ બાળકો ધરાવતા કુટુંબમાં,કોઈ છોકરી ન હોય,એક છોકરી હોય,બે છોકરીઓ હોય અથવા ત્રણ છોકરીઓ હોય. તેથી,દરેકની સંભાવના $\frac{1}{4}$ છે. શું આ સાચું છે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo