એક પ્રતિવર્તી સમકદ (isochoric) ફેરફારમાં,

  • A
    $\Delta W = 0$
  • B
    $\Delta Q = 0$
  • C
    $\Delta T = 0$
  • D
    $\Delta U = 0$

Explore More

Similar Questions

એક વાયુ અચળ દબાણ $P$ હેઠળ કદ $V_1$ થી $V_2$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું છે?

જ્યારે એક મોનોએટોમિક વાયુ દ્વારા $80 \ J$ ઉષ્માનું શોષણ થાય છે,ત્યારે તેનું કદ અચળ દબાણે $16 \times 10^{-5} \ m^3$ જેટલું વધે છે. વાયુનું દબાણ કેટલું હશે?

વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયું સમીકરણ સમદાબી (isobaric) પ્રક્રિયા દર્શાવે છે?
$[Q=$ આપેલી ઉષ્મા; $\Delta P, \Delta V$ અને $\Delta T$ અનુક્રમે દબાણ,કદ અને તાપમાનમાં થતો ફેરફાર છે.]

આદર્શ વાયુ $(\gamma = 5/3)$ ના એક નમૂનાને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo