એક સ્લિટ વિવર્તન ભાતમાં,$6000 \mathring A$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વપરાય છે. જ્યારે પડદો સ્લિટથી $50 \text{ cm}$ દૂર રાખવામાં આવે છે,ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \text{ mm}$ મળે છે. સ્લિટની પહોળાઈ . . . . . . $\times 10^{-4} \text{ m}$ છે.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $16$

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રાખેલા પડદા પર જોવા મળે છે. જો મધ્યસ્થ અધિક્તમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો $D = $ . . . . . . .

પ્રકાશનું વિવર્તન અડચણ (ધાર) પરથી શરૂ થાય છે. જે ...... પર આધાર રાખે છે.

$24 \times 10^{-5} \, cm$ પહોળાઈની સ્લિટ પર પ્રકાશનું મોજું લંબરૂપે આપાત થાય છે। મધ્યસ્થ અધિકતમથી બીજા અપ્રકાશિત શલાકાનું કોણીય સ્થાન $30^\circ$ છે। તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

વિવર્તન ભાતમાં, $580 \,nm$ તરંગલંબાઈનો પ્રકાશ '$a$' પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે। સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \,m$ છે અને પડદાના કેન્દ્રથી દ્વિતીય ક્રમના મહત્તમનું અંતર $14.5 \,mm$ છે। '$a$' નું મૂલ્ય શોધો।

પ્રકાશનું તરંગ $24 \times 10^{-5} \, cm$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. કેન્દ્રીય મહત્તમથી બીજી અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ $30^\circ$ છે. તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo