એક ઘન $AB$ માં,$A$ પરમાણુઓ $ccp$ ગોઠવણીમાં છે અને $B$ પરમાણુઓ તમામ અષ્ટફલકીય છિદ્રો રોકે છે. જો વિરુદ્ધ બાજુઓ પરથી બે પરમાણુઓ દૂર કરવામાં આવે,તો સંયોજનનું પરિણામી પ્રમાણસૂત્ર $A_{x} B_{y}$ છે. $x$ નું મૂલ્ય ..... છે [નજીકનો પૂર્ણાંક]

  • A
    $3$
  • B
    $30$
  • C
    $13$
  • D
    $45$

Explore More

Similar Questions

ધાત્વિક ઘન પદાર્થોમાં,ફેસ-સેન્ટર્ડ (ફલક-કેન્દ્રિત) અને બોડી-સેન્ટર્ડ (અંતઃ-કેન્દ્રિત) ક્યુબિક એકમ કોષ માટે પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$A^{+}$ અને $B^{-}$ આયનોની આયનીય ત્રિજ્યા અનુક્રમે $0.98 \times 10^{-10} \ m$ અને $1.81 \times 10^{-10} \ m$ છે. $AB$ માં દરેક આયનનો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

સોડિયમ ક્લોરાઇડ બંધારણના કિસ્સામાં સોડિયમ આયનોનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

$Xe$ નુ સ્ફટિકીકરણ $fcc$ રચના મુજબ થાય છે. જો $Xe$ ના ઘન એકમકોષની ધારીની લંબાઇ $620 \, pm$ હોય, તો બે $Xe$ પરમાણુઓ વચ્ચેનું અંતર .............. $pm$ થશે.

અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ એકમ કોષમાં,કોષના મધ્યમાં રહેલ ધાતુ પરમાણુ અન્ય કેટલા ધાતુ પરમાણુઓ દ્વારા ઘેરાયેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo