સ્થાયી અવસ્થામાં,$20 \ cm$ લાંબા સળિયા $AB$ ના છેડા $A$ અને છેડા $B$ નું તાપમાન અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ છે. $A$ થી $9 \ cm$ દૂર આવેલા બિંદુનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

  • A
    $55$
  • B
    $45$
  • C
    $65$
  • D
    $50$

Explore More

Similar Questions

ઘન પદાર્થોમાં ઉષ્મા પ્રસરણની વ્યાખ્યા આપો.

ઉષ્માવહન (Thermal Conduction) ની વ્યાખ્યા લખો અને ઘન પદાર્થોમાં ઉષ્માવહન સમજાવો.

$Assertion :$ શિયાળામાં ઊનના કપડાં શરીરને ગરમ રાખે છે.
$Reason :$ હવા ઉષ્માની મંદ વાહક છે.

એક તળાવના તળિયે તાપમાન $0^{\circ} C$ છે અને વાતાવરણનું તાપમાન $-20^{\circ} C$ છે. જો સપાટી પર $24 \, h$ માં $1 \, cm$ બરફ જામતો હોય,તો પછીના $1 \, cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$ છે.

ઉષ્માનું સ્થળાંતર એટલે શું? તેના પ્રકારો લખો. કયા પ્રકારમાં માધ્યમની જરૂર પડતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo