$CE$ કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટર માટે,પાવર ગેઈન અને વોલ્ટેજ ગેઈનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\alpha$
  • B
    $\beta / \alpha$
  • C
    $\beta \alpha$
  • D
    $\beta$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં બેઝ પ્રવાહ $45 \mu A$ થી બદલાઈને $140 \mu A$ થાય છે. તે મુજબ, કલેક્ટર પ્રવાહ $0.2 \text{ mA}$ થી બદલાઈને $4.0 \text{ mA}$ થાય છે. તો પ્રવાહ ગેઈન કેટલો હશે?

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહ $10 \text{ mA}$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $95\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો બેઝ પ્રવાહ આશરે કેટલો હશે ($mA$ માં)?

$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે,$2.0\,k\Omega$ ના કલેક્ટર અવરોધ પર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2.0\,V$ છે. ધારો કે ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $100$ છે. જો $dc$ બેઝ કરંટ એ સિગ્નલ કરંટ કરતા $10$ ગણો રાખવો હોય,તો $2.0\,V$ ના $V_{BB}$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલ $R_B$ નું મૂલ્ય ($k\Omega$ માં) કેટલું હોવું જોઈએ?

જ્યારે $n-p-n$ જંકશન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમન એમિટર મોડમાં એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે,

ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર તરીકેના અભ્યાસમાં,કલેક્ટર પ્રવાહ અને એમિટર પ્રવાહનો ગુણોત્તર $0.98$ છે,તો કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo