વ્હીટસ્ટોન બ્રિજમાં,ત્રણ અવરોધો $P, Q$ અને $R$ ને ત્રણ ભુજાઓમાં જોડવામાં આવ્યા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ને સમાંતર જોડીને બનાવવામાં આવી છે. બ્રિજ સંતુલિત હોવાની શરત શું હશે?

  • A
    $\frac{P}{Q} = \frac{R}{S_1 + S_2}$
  • B
    $\frac{P}{Q} = \frac{2R}{S_1 + S_2}$
  • C
    $\frac{P}{Q} = \frac{R(S_1 + S_2)}{S_1 S_2}$
  • D
    $\frac{P}{Q} = \frac{R(S_1 + S_2)}{2S_1 S_2}$

Explore More

Similar Questions

આપેલ નેટવર્કમાં બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો છે ($A$ માં)? (બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે.)

નીચેના સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $\frac{x}{5} \Omega$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે,પ્રવાહ $i$ નું મૂલ્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ વાહકો એક બિંદુ $x$ પાસે ભેગા થાય છે. પાંચમાં વાહકમાંથી પસાર થતો વિધુતપ્રવાહ કેટલો હશે?

$16\,\Omega$ ના એક સમાન તારને ચોરસના આકારમાં વાળવામાં આવે છે. ચોરસના બે સામસામેના ખૂણાઓને $16\,\Omega$ અવરોધ ધરાવતા તાર વડે જોડવામાં આવે છે. તો બાકીના બે સામસામેના ખૂણાઓ વચ્ચેનો અસરકારક અવરોધ ............... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo