ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં $\Delta H$ શું હોય છે?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    ધન અથવા ઋણ બંને

Explore More

Similar Questions

$CO_{2(g)}$,$CaO_{(s)}$ અને $CaCO_{3(s)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393, -634, -1210 \ kJ \ mol^{-1}$ છે. જો બધા પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય,તો કેલ્શિયમ કાર્બોનેટના $CaO_{(s)}$ અને $CO_{2(g)}$ માં વિઘટન માટેની પ્રમાણિત એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) કેટલી થાય?

નીચેની પ્રક્રિયા પરથી પ્રમાણિત $N \equiv N$ બંધ એન્થાલ્પી શું છે? $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)} \quad \Delta H^{\circ} = -83 \ kJ$
આપેલ છે: $(\Delta H^{\circ}_{(H-H)} = 435 \ kJ \text{ mol}^{-1}, \Delta H^{\circ}_{(N-H)} = 389 \ kJ \text{ mol}^{-1})$

જો $25 \, ^oC$ તાપમાને તટસ્થીકરણની ઉષ્મા $-13.7 \, KCal$ હોય અને $\Delta H_f^o (H_2O) = -68 \, KCal$ હોય,તો $OH^{-}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી .....$KCal$ થશે. ($.3$ માં)

થર્મોકેમિકલ સમીકરણો વ્યાખ્યાયિત કરો અને તેમાં વપરાતી સંજ્ઞાઓ સમજાવો.

Difficult
View Solution

નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો:
$(i)$ $2Al(s) + 6HCl(aq) \to Al_2Cl_6(aq) + 3H_2(g) + 1200 \text{ kJ/mol}$
(ii) $H_2(g) + Cl_2(g) \to 2HCl(g) + 164 \text{ kJ/mol}$
(iii) $HCl(g) + aq \to HCl(aq) + 83 \text{ kJ/mol}$
(iv) $Al_2Cl_6(s) + aq \to Al_2Cl_6(aq) + 663 \text{ kJ/mol}$
નિર્જળ ઘન $Al_2Cl_6$ ની સર્જન એન્થાલ્પી કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo