વટાણાના છોડ પરના એક પ્રયોગમાં,પીળા ગોળ બીજ $(YYRR)$ ધરાવતા શુદ્ધ છોડનું લીલા ખરબચડા બીજ $(yyrr)$ ઉત્પન્ન કરતા છોડ સાથે સંકરણ કરવામાં આવ્યું. $F_1$ સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

  • A
    $9$ પીળા ગોળ : $3$ ગોળ લીલા : $3$ ખરબચડા પીળા : $1$ લીલા ખરબચડા
  • B
    બધા જ ખરબચડા લીલા
  • C
    $1$ ગોળ પીળા : $1$ ગોળ લીલા : $1$ ખરબચડા પીળા : $1$ ખરબચડા લીલા
  • D
    બધા જ પીળા ગોળ

Explore More

Similar Questions

મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ ..... દ્વારા સાબિત થાય છે.

$AABB \times aabb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ વચ્ચે સંકરણ કરાવતા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

મેન્ડેલના દ્વિ-સંકરણના પ્રયોગમાં,$F_2$ પેઢીમાં કેટલા પ્રકારના જનીન પ્રકારો (genotypes) પ્રાપ્ત થાય છે?

દ્વિસંકરિત વનસ્પતિ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

પીળા ગોળ $(YYRR)$ અને લીલા કરચલીવાળા $(yyrr)$ બીજ ધરાવતા શુદ્ધ સંવર્ધિત વટાણાના છોડ વચ્ચેના સંકરણમાં,$F_2$ પેઢીમાં $16$ સંતતિઓમાંથી પીળો રંગ ધરાવતા કુલ બીજ (છોડ) ની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo