સમદાબી (isobaric) પ્રક્રિયામાં,દ્વિ-પરમાણ્વીય વાયુ દ્વારા થયેલ કાર્ય $10 \ J$ છે. વાયુને આપેલી ઉષ્મા ( $J$ માં) કેટલી હશે?

  • A
    $35$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

આદર્શ વાયુના સમદાબી (isobaric) વિસ્તરણમાં,નીચેનામાંથી શું શૂન્ય હોય છે?

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને આપવામાં આવતી ઉષ્મા ઊર્જા $210 \,J$ છે, તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

એક મોનોએટોમિક આદર્શ વાયુને અમુક પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે જે અચળ દબાણે વિસ્તરણ પામે છે. ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ કાર્યમાં રૂપાંતરિત થાય છે?

$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ વાયુ ધરાવતા પાત્રમાં એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે,જે પાત્રમાં $1 \ atm$ નું અચળ દબાણ જાળવી રાખે છે. વાયુને ત્યાં સુધી સંકોચવામાં આવે છે જ્યાં સુધી તાપમાન $127 \ ^oC$ ન થાય. થયેલું કાર્ય ........ $J$ છે $(R = 8.31 \ J/mol-K)$.

એક મોનોએટોમિક વાયુ જ્યારે સમદાબી (isobarically) વિસ્તરણ પામે છે ત્યારે $100 J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને કેટલી ઉષ્મા આપવામાં આવી હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo