પરાગાશય સંવર્ધન (anther culture) માં,એકકીય (haploid) છોડની સાથે કેટલાક દ્વિકીય (diploid) છોડ પણ જોવા મળ્યા હતા. તેઓ શેમાંથી વિકસિત થયા છે?

  • A
    પરાગરજનો પ્રોથેલિયલ કોષ
  • B
    પરાગરજનો જનન કોષ
  • C
    પરાગાશયની દીવાલનો કોષ
  • D
    પરાગરજનું બાહ્ય આવરણ (Exine)

Explore More

Similar Questions

જળકુંભી $(Eichhornia \text{ } crassipes)$ માટે શું સાચું છે?
$1.$ જલીય નીંદણ
$2.$ સ્થળજ નીંદણ
$3.$ સ્થાનિક જાતિઓ માટે ખતરો
$4.$ સ્થાનિક જાતિઓ માટે ઉપયોગી
$5.$ અલિંગી પ્રજનન

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ઘઉંમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?

જે પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે તેમને શું કહેવામાં આવે છે?

$Triticum$ $vulgare$ હાલમાં કયા સ્વરૂપે વિકસિત થયેલું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo