એન્ટિફ્લોરાઈટ બંધારણમાં,ઋણ આયનો

  • A
    ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે
  • B
    અષ્ટફલકીય છિદ્રો રોકે છે
  • C
    $CCP$ માં ગોઠવાયેલા હોય છે
  • D
    $HCP$ માં ગોઠવાયેલા હોય છે

Explore More

Similar Questions

તત્વ $X$ ના પરમાણુઓ $hcp$ લેટીસ બનાવે છે અને તત્વ $Y$ ના પરમાણુઓ તેના $\frac{2}{3}$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. લેટીસમાં તત્વ $X$ ની ટકાવારી ..... છે. (નજીકનો પૂર્ણાંક)

ક્લોઝ-પેક્ડ રચનામાં અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓ દ્વારા બને છે?

હેકઝાગોનલ ક્લોઝ પેકિંગ $(HCP)$ અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ $(CCP)$ માં એકમ કોષના પરમાણુઓ દ્વારા રોકાતું કદ = ......

એક સંયોજન બે તત્વો $M$ અને $N$ દ્વારા બનેલું છે. તત્વ $N$ ષટ્કોણીય ક્લોઝ પેક્ડ $(HCP)$ રચના બનાવે છે જેમાં $M$ દ્વારા $2/3$ અષ્ટફલકીય છિદ્રો રોકાયેલા છે. સંયોજનનું સૂત્ર $....$ છે.

નામનિર્દેશિત આકૃતિની મદદથી દર્શાવો કે ક્યુબિક ક્લોઝ-પેક્ડ $(CCP)$ રચનામાં એકમ કોષ દીઠ $4$ અષ્ટફલકીય છિદ્રો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo