હાઇડ્રોજન પરમાણુની કોઈપણ બોહર કક્ષામાં,ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો હોય છે?

  • A
    $0.5$
  • B
    $2$
  • C
    $-0.5$
  • D
    $-2$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુ $(_1H^1)$ અને હિલિયમ આયન $(He^+)$ $(_2^4He)$ માટે $2^{\text{nd}}$ કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક આયનીકૃત હિલિયમ પરમાણુ $(He^+)$ માં ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને હાઇડ્રોજન પરમાણુ $(H)$ માં ઇલેક્ટ્રોનનો પ્રવેગ (બંને ધરા અવસ્થામાં) નો ગુણોત્તર કેટલો છે?

ગ્રાઉન્ડ સ્ટેટ (Ground state) એટલે શું?

હાઇડ્રોજન પરમાણુમાં,$R$,$v$ અને $E$ અનુક્રમે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા,વેગ અને કુલ ઊર્જા દર્શાવે છે. તો મુખ્ય ક્વોન્ટમ અંક $n$ નીચેનામાંથી કોના સપ્રમાણમાં છે?

હાઇડ્રોજન પરમાણુની તેની ભૂમિ અવસ્થા (ground state) માં ત્રિજ્યા $5.3 \times 10^{-11} \ m$ છે. ઇલેક્ટ્રોન સાથે અથડામણ પછી,તેની ત્રિજ્યા $21.2 \times 10^{-11} \ m$ માલૂમ પડે છે. પરમાણુની અંતિમ અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo