બીટ્સના કિસ્સામાં,સમાન કંપવિસ્તાર ધરાવતા બે તરંગોના સંપાતીકરણથી ઉત્પન્ન થતી મહત્તમ તીવ્રતા એ સંપાતીકરણ પામતા તરંગની તીવ્રતા કરતા $x$ ગણી હોય,તો $x =$ ......

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

બે સિતારના તાર $A$ અને $B$ જે 'ધ' સ્વર વગાડે છે,તે થોડા અસુર (out of tune) છે અને $5 \; Hz$ ની આવૃત્તિના સ્પંદનો (beats) ઉત્પન્ન કરે છે. તાર $B$ નું તણાવ થોડું વધારવામાં આવે છે અને સ્પંદન આવૃત્તિ ઘટીને $3 \; Hz$ થાય છે. જો $A$ ની આવૃત્તિ $427 \; Hz$ હોય,તો $B$ ની મૂળ આવૃત્તિ કેટલી હશે ($; Hz$ માં)?

વાયોલિનનો તાર તેના યોગ્ય તણાવ પર $205 \,Hz$ નો સૂર ઉત્પન્ન કરે છે. તારને થોડો ખેંચવામાં આવે છે અને ત્યારબાદ તે $205 \,Hz$ આવૃત્તિ ધરાવતા ટ્યુનિંગ ફોર્ક સાથે બે સેકન્ડમાં છ સ્પંદનો (beats) ઉત્પન્ન કરે છે. ખેંચાયેલા તાર દ્વારા ઉત્સર્જિત સૂરની આવૃત્તિ .......... $Hz$ છે.

$F_1$ અને $F_2$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે. $F_1$ ની આવૃત્તિ $256 \ Hz$ છે. જ્યારે $F_2$ પર મીણ લગાવવામાં આવે છે,ત્યારે સ્પંદની સંખ્યા $6$ પ્રતિ સેકન્ડ જ રહે છે. તો $F_2$ સ્વરકાંટાની આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

એક ટ્યુનિંગ ફોર્ક $A$,$480 \ Hz$ આવૃત્તિ ધરાવતા ટ્યુનિંગ ફોર્ક સાથે પ્રતિ સેકન્ડ $5$ બીટ્સ ઉત્પન્ન કરે છે. જ્યારે ટ્યુનિંગ ફોર્ક $A$ ના એક પ્રૉન્ગ પર થોડું મીણ લગાવવામાં આવે છે,ત્યારે પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા $2$ થઈ જાય છે. મીણ લગાવતા પહેલા ટ્યુનિંગ ફોર્ક $A$ ની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

બે કંપન કરતા ટ્યુનિંગ ફોર્ક દ્વારા ઉત્પન્ન થતા તરંગો ${y_1} = 4\sin 500\pi t$ અને ${y_2} = 2\sin 506\pi t$ છે. પ્રતિ મિનિટ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo