એન્જિનમાં પાણીનો ઉપયોગ કુલન્ટ તરીકે થાય છે કારણ કે ......

  • A
    તે ઉષ્મા ઉર્જાનો સારો વાહક છે
  • B
    તેની ઘનતા ઓછી છે
  • C
    તેની વિશિષ્ટ ઉષ્મા ઊંચી છે
  • D
    તે ઉષ્મા ઉર્જાનો મંદ વાહક છે

Explore More

Similar Questions

$r_{1}$ અને $r_{2}$ $(r_{1} = 1.5 r_{2})$ ત્રિજ્યા ધરાવતા બે તાંબાના ગોળાઓના તાપમાનમાં $1 \ K$ નો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

પદાર્થનું તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કયા પરિબળ પર આધાર રાખે છે?

બે પદાર્થો $P$ અને $Q$ ને અચળ દરે ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો પદાર્થોના તાપમાન $(T)$ માં સમય $(t)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$10 \ g$ દળની એક સીસાની ગોળી $300 \ m/s$ ની ઝડપે ગતિ કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થાય છે. જો $50\%$ ઉષ્મા ગોળી દ્વારા શોષાય છે તેમ માનીએ, તો તેના તાપમાનમાં થતો વધારો શોધો (સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 150 \ J/kg \cdot ^{\circ}C$). ($^{\circ}C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo