સુકોષકેન્દ્રી સજીવોમાં,જનીનનો સંપૂર્ણ બેઝ ક્રમ પરિપક્વ $RNA$ માં જોવા મળતો નથી કારણ કે

  • A
    કેટલાક જનીન ક્રમો એક્સોન્યુક્લિએઝ દ્વારા દૂર કરવામાં આવે છે
  • B
    સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન વધુ ઉર્જા વાપરે છે.
  • C
    પ્રક્રિયા દરમિયાન કોડિંગ ક્રમો દૂર કરવામાં આવે છે.
  • D
    પ્રક્રિયા દરમિયાન ઇન્ટ્રોન્સ દૂર કરવામાં આવે છે.

Explore More

Similar Questions

ટ્રાન્સક્રિપ્શન યુનિટ (અનુલેખન એકમ) અને જનીન પર સમજૂતીત્મક નોંધ લખો.

આપેલ ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ની પ્રક્રિયામાં $a, b$ અને $c$ ને ઓળખો.

જો ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી કોના સંશ્લેષણ પર અસર થશે?

વૈજ્ઞાનિક કારણો આપો: આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષમાં પ્રત્યાંકન (transcription) અને ભાષાંતર (translation) એકસાથે થઈ શકે છે,પરંતુ સુકોષકેન્દ્રી (eukaryotic) કોષમાં નહીં.

$DNA$ માં નીચેનામાંથી કયું ટ્રાન્સક્રિપ્શન યુનિટનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo