સ્ત્રી વંધ્યીકરણમાં,$A$ ને કાપીને બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને $B$ કહેવામાં આવે છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ગ્રીવા (cervix); $B-$વાસેક્ટોમી
  • B
    $A-$અંડવાહિની (Fallopian tube); $B-$ટ્યુબેક્ટોમી
  • C
    $A-$ગ્રીવા (cervix); $B-$ટ્યુબેક્ટોમી
  • D
    $A-$અંડવાહિની (Fallopian tube); $B-$વાસેક્ટોમી

Explore More

Similar Questions

કોપર આયન મુક્ત કરતા $(IUDs)$ એ બિન-દવાયુક્ત પદ્ધતિઓ કરતા વધુ કાર્યક્ષમ છે. શા માટે?

પુરુષ નસબંધી (વાસેકટોમી)માં ....... ઉપર નાનો કાપ મૂકી તેને બાંધી દેવામાં આવે છે.

$Cu$ મુક્ત કરતા આંતર ગર્ભાશયના ઉપાયો $(IUDs)$ કેવી રીતે કાર્ય કરે છે?

આવર્તક સંયમ (periodic abstinence) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયો હોર્મોન મુક્ત કરતા $IUDs$ નો વધારાનો ફાયદો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo