આકૃતિમાં,જો $AB \parallel CD$,$\angle BMX = 125^{\circ}$ અને $\angle CNX = 55^{\circ}$ હોય,તો $\angle MXN$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $110$
  • B
    $120$
  • C
    $130$
  • D
    $140$

Explore More

Similar Questions

$\triangle ABC$ ના અંતઃકોણ $\angle B$ અને બહિષ્કોણ $\angle ACD$ ના દ્વિભાજકો બિંદુ $T$ માં છેદે છે. સાબિત કરો કે $\angle BTC = \frac{1}{2} \angle BAC.$

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,કિરણ $QS$ એ રેખા $PR$ ને લંબ છે. જો $a: b = 7: 11$ હોય,તો $c$ શોધો. વળી,વિપરીત $\angle TQR$ પણ શોધો.

આપેલ આકૃતિમાં,રેખાઓ $AB$ અને $CD$ બિંદુ $O$ પર છેદે છે. જો $\angle AOC + \angle BOE = 100^{\circ}$ અને $\angle BOD = 40^{\circ}$ હોય,તો $\angle BOE$ અને વિપરીત $\angle COE$ શોધો.

આપેલ આકૃતિમાં,જો $PQ \parallel RS$ અને $RS \parallel TU$ હોય,અને $y: z = 7: 8$ હોય,તો $x$ શોધો.

આપેલ આકૃતિમાં,જો $PQ \parallel RS$,$YZ \perp RS$ અને $\angle SZX = 143^{\circ}$ હોય,તો $\angle PXZ$,$\angle XZY$ અને $\angle YXZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo