આપેલ સર્કિટમાં,ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ ..... $V$ હશે.

  • A
    $40$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $100$

Explore More

Similar Questions

$\left(\frac{1}{\pi}\right) H$ નું એક આદર્શ ઇન્ડક્ટર $300 \ \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો આ સંયોજનને $20 \ V, 200 \ Hz$ ના એસી $(AC)$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

જ્યારે $50 Hz$ આવૃત્તિવાળો $4 A$ પ્રવાહ કોઇલમાંથી પસાર થાય છે,ત્યારે કોઇલ દ્વારા વપરાતો પાવર $240 W$ છે. જો $AC$ ઉદ્ગમનો વોલ્ટેજ $100 V$ હોય,તો કોઇલનું ઇન્ડક્ટન્સ કેટલું હશે?

એક લાઈટ બલ્બ અને ઇન્ડક્ટર કોઈલને નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કી દ્વારા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. કી બંધ કરવામાં આવે છે અને થોડા સમય પછી ઇન્ડક્ટરની અંદર એક લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. લાઈટ બલ્બનો પ્રકાશ

આકૃતિમાં દર્શાવેલ $RLC$ સર્કિટમાં,કેપેસિટર પરના વિદ્યુતભારનું મહત્તમ મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

શ્રેણી $LCR$ સર્કિટમાં,જે $\omega$ કોણીય આવૃત્તિના $ac$ સાથે કાર્યરત છે,તેનું કુલ ઈમ્પીડન્સ (પ્રતિબાધા) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo