$DNA$ ના રસાયણશાસ્ત્ર પરના તેમના પ્રયોગોમાં,ચાર્ગાફે માનવ શુક્રકોષોના બેઝ બંધારણનો અંદાજ લગાવ્યો અને જાણવા મળ્યું કે એડેનાઇન $31\%$ અને ગ્વાનાઇન $19\%$ છે. માનવ દૈહિક કોષના $DNA$ માં સાયટોસિનનું પ્રમાણ કેટલું હોવાની શક્યતા છે ($\%$ માં)?

  • A
    $31$
  • B
    $19$
  • C
    $38$
  • D
    $68$

Explore More

Similar Questions

કયા સજીવનું $DNA$ $4.6 \times 10^6 \, bp$ નું બનેલું છે?

ન્યુક્લિઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ($, nm$ માં)?

ન્યુક્લિઓઝોમ કોર ............ નું બનેલું છે.

$DNA$ અણુના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વોટસન અને ક્રિક તેમની કઈ શોધ માટે જાણીતા છે કે $DNA$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo