સમદ્વિપાર્શ્વ (isobilateral) પર્ણમાં વધુ રંજકકણો (plastids) ક્યાં જોવા મળે છે?

  • A
    ઉપરી અધિસ્તર
  • B
    અધઃ અધિસ્તર
  • C
    પર્ણમધ્યોતક કોષો
  • D
    પરિચક્ર

Explore More

Similar Questions

બુલિફોર્મ (ભેજગ્રાહી) કોષો .....માં જોવા મળે છે.

બુલિફોર્મ કોષોનું કાર્ય શું છે?

ઘાસના પર્ણોની શિરાઓની સાથે અધિસ્તરના મોટા,ખાલી અને રંગહીન કોષો કયા છે?

વિધાન :- પૃષ્ઠવક્ષી (dorsiventral) પર્ણોમાં વાહીપુલ કદમાં અસમાન હોય છે.
કારણ :- પૃષ્ઠવક્ષી પર્ણોમાં શિરાઓની જાડાઈ અલગ-અલગ હોય છે.

પર્ણની પૃષ્ઠ અને વક્ષ સપાટી પર બહુસ્તરીય અધિસ્તર (Multiple epidermis) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo