મનુષ્યમાં પાચનમાર્ગની લંબાઈ આશરે કેટલી હોય છે ($\text{ ફૂટ}$ માં)?

  • A
    $8$
  • B
    $16$
  • C
    $24$
  • D
    $32$

Explore More

Similar Questions

એકવાર અપાચિત અને અશોષિત પદાર્થો અંધાંત્ર (caecum) માં પ્રવેશે,ત્યારે તેમના પાછા વહેણને કોના દ્વારા અટકાવવામાં આવે છે?

ગાયમાં આવેલ પ્રથમ અમાશય (Rumen) એ ....... નો ભાગ છે.

વર્મિફોર્મ એપેન્ડિક્સ (આંત્રપુચ્છ) કયા જોડાણ પર સ્થિત છે?

પાચનનળીનું સૌથી બહારનું સ્તર કયા નામે ઓળખાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ વિષમદંતી (Heterodont)
$(2)$ આંત્રપુચ્છ (Appendix)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo