આધુનિક પ્રક્રિયામાં,ફોસ્ફરસનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે?

  • A
    ફોસ્ફોરાઈટ ખનિજને રેતી અને કોક સાથે મિશ્ર કરીને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં ગરમ કરીને
  • B
    કેલ્શિયમ ફોસ્ફેટને કોક સાથે ગરમ કરીને
  • C
    હાડકાની રાખને કોક સાથે ગરમ કરીને
  • D
    ફોસ્ફેટ ખનિજને રેતી સાથે ગરમ કરીને

Explore More

Similar Questions

ઓક્સિડેશન નીપજોના નિર્માણ પર નાઈટ્રિક એસિડની સાંદ્રતાની અસર દર્શાવવા માટે એક ઉદાહરણ આપો.

ફોસ્ફીન $(PH_{3})$ ની બનાવટ આપો. ફોસ્ફીન $(PH_{3})$ ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. ફોસ્ફીનના ઉપયોગો જણાવો.

સમૂહ $15$ ના તત્વોની રાસાયણિક સક્રિયતામાં જોવા મળતા વલણોની ચર્ચા કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો ફોસ્ફરસનો ઓક્સોએસિડ $AgNO_3$ ના દ્રાવણમાંથી સિલ્વર મિરર બનાવી શકે છે?

સમૂહ $15$ ના તત્ત્વોના હાઇડ્રાઇડ અને ઑક્સાઇડ સંયોજનો કેવા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo