મોનેરા સૃષ્ટિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં અને સામાન્ય પરિસ્થિતિમાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?

  • A
    બીજાણુ સર્જન, ભાજન (બાઈનરી ફિશન).
  • B
    કલિકાસર્જન, બહુભાજન.
  • C
    ભાજન, બાહ્ય કલિકાસર્જન.
  • D
    અવખંડન, લિંગી પ્રજનન.

Explore More

Similar Questions

બેક્ટેરિયાના લિંગી પ્રજનનમાં ભાગ લેતી રચનાને ......... કહે છે.

કયા પ્રકારના બેક્ટેરિયા $100^{\circ}C$ તાપમાને અનુકૂલન દર્શાવે છે?

માયકોપ્લાઝ્મા કોની સાથે સંબંધિત છે?

જે બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત થયેલી ઊર્જાનો ઉપયોગ ખોરાક સંશ્લેષણ માટે કરે છે,તેમને . . . . . . કહેવામાં આવે છે.

નીલ-હરિત લીલ (Cyanobacteria) માં પ્રકાશસંશ્લેષણની મુખ્ય સંગ્રહિત નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo