પ્રકાશસંશ્લેષણમાં,ઓક્સિજન મુક્ત થવાનું કારણ શું છે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન
  • B
    કાર્બોદિતનું જળવિભાજન
  • C
    પાણીનું પ્રકાશવિભાજન (Photolysis)
  • D
    ક્લોરોફિલનું વિઘટન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજો ....... છે.

$PS$ $II$ માં પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) $............\,nm$ પર મહત્તમ શોષણ ધરાવે છે.

પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાની ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ક્યાં આવેલી હોય છે?

પાણીના પ્રકાશવિભાજન (photolysis) માટે કયો સહકારક આવશ્યક છે?

હર્બિસાઇડ્સ (તૃણનાશકો) શું અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo