સમબાજુ ચતુષ્કોણ $XYZW$ માં,$XZ = 14$ અને $YW = 48$ છે. તો,$XY = \ldots \ldots \ldots$.

  • A
    $31$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $24$

Explore More

Similar Questions

આકૃતિમાં,જો $\triangle ABC \sim \triangle DEF$ હોય અને તેમની બાજુઓની લંબાઈ ($cm$ માં) દર્શાવ્યા મુજબ હોય,તો દરેક ત્રિકોણની બાજુઓની લંબાઈ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AM}$ અને $\overline{CN}$ વેધ છે. જો $AB = 12$,$BC = 15$ અને $AM = 9.6$ હોય,તો $CN = \ldots$

$\Delta XYZ$ માં,$\overline{XN}$ મધ્યગા છે. જો $XY^2 + XZ^2 = 200$ અને $XN = 8$ હોય,તો $YZ$ શોધો.

$\triangle ABC$ માં,$m \angle B = 90^\circ$,$AB = 4$ અને $BC = 3$ છે. તો ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AB = \sqrt{10}$ અને $AM = 2.5$ હોય,તો $MC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo