આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$P \neq R$ છે. સ્વિચ $S$ ખુલ્લી અથવા બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ સમાન રહે છે. તો

  • A
    $I_{Q}=I_{G}$
  • B
    $I_{Q}=I_{R}$
  • C
    $I_{R}=I_{G}$
  • D
    $I_P=I_G$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $I_1$ .............. $A$ છે.

Difficult
View Solution

આપેલ નેટવર્કમાં બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો છે ($A$ માં)? (બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે.)

બે બેટરી $V_1$ અને $V_2$ ને નીચે દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો સાથે જોડવામાં આવેલ છે. જો $V_1=2 \,V$ અને $V_2=0 \,V$ હોય,તો પ્રવાહ $I=3 \,mA$ છે. જો $V_1=0 \,V$ અને $V_2=4 \,V$ હોય,તો પ્રવાહ $I=4 \,mA$ છે. હવે,જો $V_1=10 \,V$ અને $V_2=10 \,V$ હોય,તો પ્રવાહ $I$ ............ $\,mA$ થશે.

નીચેની આકૃતિમાં, પ્રવાહ $I$ નું મૂલ્ય કેટલું છે ($\text{ A}$ માં)?

આપેલ પ્રવાહ વિતરણમાં પ્રવાહ $I$ નું મૂલ્ય કેટલું છે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo