નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $P$ આગળનું સ્થિતિમાન $-7.5\, V$ છે
  • B
    $Q$ આગળનું સ્થિતિમાન $-1\, V$ છે
  • C
    $R$ આગળનું સ્થિતિમાન શૂન્ય છે
  • D
    $S$ આગળનું સ્થિતિમાન શૂન્ય છે

Explore More

Similar Questions

કયા સમુદાયમાં 'સ્પોન્જોસીલ' (spongocoel) તરીકે ઓળખાતી મધ્યસ્થ ગુહા જોવા મળે છે?

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવ્યો છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના પ્રમાણમાં હોય છે?

સ્ટોપવોચનું લઘુત્તમ માપન (least count) $\frac{1}{5} \, s$ છે. લોલકના $20$ દોલનોનો સમય $25 \, s$ માપવામાં આવે છે. સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.

$2x^2 + 5xy + 3y^2 + 6x + 7y + 4 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ વચ્ચેનો ખૂણો $\tan^{-1}(k)$ હોય,તો $k$ ની કિંમત શોધો.

કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo