સંકીર્ણ આયન $[Fe(C_2O_4)_3]^{3-}$ માં,$Fe$ નો સવર્ગ આંક કેટલો છે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઇથિલિન ડાયએમાઇન છે) માં તત્વ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

$[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગાક ......... થશે.

સંકીર્ણ સંયોજનો ધાતુ આયન અને નીચેનામાંથી કોની વચ્ચે બને છે?

$CoCl_{3}$ માં $Co$ ની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય શું છે?

કયું સંયોજન શૂન્ય-વેલેન્ટ મેટલ કોમ્પ્લેક્સ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo