સ્થળાંતરની રીતમાં,વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \; cm$ છે અને લેન્સની કેન્દ્રલંબાઈ $16 \; cm$ છે. લેન્સના વિવર્ધિત અને નાના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર શોધો. ($; cm$ માં)

  • A
    $16.9$
  • B
    $18.2$
  • C
    $21.2$
  • D
    $20.5$

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

ક્રાઉન ગ્લાસ $(n = 1.525)$ નો બહિર્ગોળ લેન્સ જો નીચેનામાંથી શેમાં ડૂબાડવામાં આવે તો તે અપસારી (divergent) લેન્સ તરીકે વર્તશે?

એક પ્રકાશિત ચોરસનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની મદદથી પડદા પર મેળવવામાં આવે છે. લેન્સથી ચોરસનું અંતર $40\,cm$ છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું છે. લેન્સની કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

$14 \ cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતો એક સમાન બહિર્ગોળ લેન્સ બે અલગ-અલગ દ્રવ્યોનો બનેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઊભી બાજુનો ડાબો અડધો ભાગ અને જમણો અડધો ભાગ અનુક્રમે $1.5$ અને $1.2$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યોનો બનેલો છે. જો બિંદુવત વસ્તુને $40 \ cm$ ના અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ અંતરની ગણતરી કરો. ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo