ખાલી પેટમાં,શ્લેષ્મકલાના ગણો (folds) જોવા મળે છે. તેમને શું કહેવામાં આવે છે?

  • A
    ફોવિયોલી (Foveolae)
  • B
    ઈન્સિસુરા એન્ગ્યુલારિસ (Incisura angularis)
  • C
    રૂગે (Rugae)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

માનવ પાચનતંત્રના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો.

વાગોળનારા સસ્તન પ્રાણીઓના જઠરમાં કેટલા ખંડ હોય છે?

પાચનમાર્ગના સ્તરો અંદરથી બહારની બાજુએ ક્રમમાં આપો.

સાચું વિધાન/વિધાનો પસંદ કરો:
$(A)$ પાચનમાર્ગ અગ્ર ભાગે મુખ દ્વારા શરૂ થાય છે.
$(B)$ દરેક દાંત હનુના અસ્થિના ખાડામાં ખૂંપેલા હોય છે.
$(C)$ મનુષ્ય દ્વિવારદંતી (diphyodont) પ્રકારની દંતરચના ધરાવે છે.
$(D)$ અન્નનળી અને શ્વાસનળી સ્વરપેટી (larynx) માં ખૂલે છે.

વર્મિફોર્મ એપેન્ડિક્સ (આંત્રપુચ્છ) કયા જોડાણ પર સ્થિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo