પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા એક કલાકમાં $25\%$ ઘટી જાય છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે ($hr$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $0.5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$N_2O_5$ નું વિઘટન $2N_2O_5 \to 4NO_2 + O_2$ મુજબ થાય છે અને તે પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. તેથી,

$H_2O_2$ નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. $50 \ min$ માં $H_2O_2$ ની સાંદ્રતા $0.5 \ M$ થી ઘટીને $0.125 \ M$ થાય છે. આ વિઘટન માટે,જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05 \ M$ થાય,ત્યારે $O_2$ બનવાનો દર કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $25 \ min$ માં $0.03 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.02 \ mol \ L^{-1}$ થાય છે. તેનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાની સાંદ્રતા $x$ ગણી વધારવામાં આવે,તો વેગ અચળાંક $(k)$ કેટલો થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $90 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $t$ છે. પ્રક્રિયા $99.9 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo