નીચેની આકૃતિમાં ચેતાક્ષના અંતિમ છેડા (axon terminal) અને ચેતોપાગમ (synapse) દર્શાવેલ છે,જેમાં $A, B, C, D$ અને $E$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    $A-$ ચેતાક્ષનો અંતિમ છેડો,$B-$ ચેતોપાગમીય પુટિકાઓ,$C-$ ચેતોપાગમીય ફાટ,$D-$ ગ્રાહીઓ,$E-$ ચેતાપ્રેષક દ્રવ્યો
  • B
    $A-$ ચેતાક્ષનો અંતિમ છેડો,$B-$ ચેતોપાગમીય પુટિકાઓ,$C-$ ચેતોપાગમીય ફાટ,$D-$ ચેતાપ્રેષક દ્રવ્યો,$E-$ ગ્રાહીઓ
  • C
    $A-$ ચેતોપાગમીય ફાટ,$B-$ ચેતોપાગમીય પુટિકાઓ,$C-$ ચેતાક્ષનો અંતિમ છેડો,$D-$ ચેતાપ્રેષક દ્રવ્યો,$E-$ ગ્રાહીઓ
  • D
    $A-$ ચેતોપાગમીય ફાટ,$B-$ ચેતાક્ષનો અંતિમ છેડો,$C-$ ચેતોપાગમીય પુટિકાઓ,$D-$ ચેતાપ્રેષક દ્રવ્યો,$E-$ ગ્રાહીઓ

Explore More

Similar Questions

ચેતોપાગમીય ગાંઠ (synaptic knob) $..........$ ધરાવે છે.

ચેતાપ્રેષકો (neurotransmitters) ના ગ્રાહકો (receptors) ક્યાં આવેલા હોય છે?

વિધાન $(A) :-$ વિદ્યુતીય ચેતોપાગમ (electrical synapse) માં આવેગનું વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ (chemical synapse) કરતા ઝડપી હોય છે.
કારણ $(R) :-$ વિદ્યુતીય ચેતોપાગમમાં વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો વહી શકે છે.

મોટા ભાગના કીટનાશકો કીટકના કયા તંત્ર પર અસર કરે છે?

$Acetylcholinesterase$ ઉત્સેચક કોનું વિઘટન કરવામાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo