નીચે આપેલ વિદ્યુત પરિપથમાં, મિલિએમીટરનું અવલોકન કેટલું હશે ($\text{ mA}$ માં)? (સિલિકોન ડાયોડનો ની-વોલ્ટેજ $= 0.7 \text{ V}$ લો)

  • A
    $25.5$
  • B
    $21.5$
  • C
    $18.5$
  • D
    $15.8$

Explore More

Similar Questions

નીચે આપેલા પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

$P-N$ જંકશનને ફોરવર્ડ બાયસમાં છે તેમ ત્યારે કહેવાય જ્યારે

આપેલા વિકલ્પોમાં,કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

આપેલ આકૃતિમાં,દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ $30\, \Omega$ છે અને રિવર્સ બાયસમાં અનંત અવરોધ છે. પ્રવાહ ${I}_{1}$ કેટલો $....\,A$ હશે?

$P-N$ જંકશન એ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo