આપેલ પરિપથમાં,ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ $8 \ V$ છે. જો ઝેનર ડાયોડનો પાવર $1.6 \ W$ હોય,તો $R$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

આકૃતિમાં $6\,V$ ના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડ સાથેનો $DC$ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ દર્શાવેલ છે. જો અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ $10\,V$ થી $16\,V$ ની વચ્ચે બદલાતો હોય, તો મહત્તમ ઝેનર પ્રવાહ $mA$ માં કેટલો હશે ($.5$ માં)?

આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન $mA$ માં કેટલું હશે?

એક $8\,V$ ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ $R$ સાથે $20\,V$ ના સપ્લાય સાથે જોડવામાં આવેલ છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો મહત્તમ ઝેનર પ્રવાહ $25\,mA$ હોય અને લોડ પ્રવાહ અવગણ્ય હોય, તો $R$ નું લઘુત્તમ મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

ઝેનર ડાયોડ એ . . . તરીકે કાર્ય કરે છે.

વોલ્ટેજ રેગ્યુલેશન માટે વપરાતું ઉપકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo