આપેલ આકૃતિમાં,પાણી-હવાના આંતરપૃષ્ઠ પર,પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ પર આપાત થાય છે,તો $\mu_g$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{3}{4\sin i}$
  • B
    $\frac{1}{\sin i}$
  • C
    $\frac{4}{3\sin i}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક કરોળિયો અને એક માખી કાચના ગોળાની સપાટી પર સામસામે છે. કરોળિયો માખીને જોઈ શકે તે માટે ઘનકોણ $\Omega$ ની મહત્તમ શ્રેણી કેટલી હોવી જોઈએ?
આપેલ છે: કરોળિયા અને માખીનું પરિમાણ ગોળાની સાપેક્ષમાં ખૂબ જ નાનું છે. કાચનો વક્રીભવનાંક $\mu_g = \sqrt{2}$ છે.

એક ઓપ્ટિકલ ફાઈબરમાં, કોર અને ક્લેડિંગ અનુક્રમે $1.5$ અને $1.414$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થોમાંથી બનાવવામાં આવ્યા છે. પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા માટે, ઓપ્ટિકલ ફાઈબરની ધરી સાથે આપાતકોણની શ્રેણી શું હશે?

પ્રકાશ હવામાં '$t_0$' સમયમાં '$x$' અંતર કાપે છે અને બીજા ઘટ્ટ માધ્યમમાં '$t_1$' સમયમાં '$4x$' અંતર કાપે છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ હવા સાથેની તેની સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ છે,જે ક્રાંતિકોણ કરતા ઓછો છે. તો ત્યાં શું થશે?

માધ્યમ $A$ માંથી માધ્યમ $B$ માં જતા પ્રકાશ માટે ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $A$ માં પ્રકાશની ઝડપ $V_A$ છે. તો માધ્યમ $B$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo