આપેલ આકૃતિમાં,સ્વીચો $S_{1}$ અને $S_{2}$ શરૂઆતમાં ખુલ્લી છે. જ્યારે સ્વીચો $S_{1}$ અને $S_{2}$ બંધ કરવામાં આવે ત્યારે $a b$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? ($\Omega$ માં)

  • A
    $5$
  • B
    $63$
  • C
    $10$
  • D
    $4$

Explore More

Similar Questions

$2 \Omega$ અને $6 \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધકો સમાંતર જોડાણમાં છે. આ સંયોજનને $2 \text{ V}$ emf અને $0.5 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. બેટરીમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

બે વાહકોનો $0\,^{\circ}C$ તાપમાને અવરોધ સમાન છે પરંતુ તેમના અવરોધના તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તેમના શ્રેણી અને સમાંતર જોડાણના તાપમાન ગુણાંક આશરે કેટલા હશે?

$5 \text{ V}$ ના સ્ત્રોતમાંથી ખેંચાતો પ્રવાહ $I$ ............... $A$ હશે.

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ અનુક્રમે ધાતુના તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

Difficult
View Solution

સમાન લંબાઈના બે વાહકોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડવામાં આવ્યા છે. તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે અને તેમની અવરોધકતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo